Not Set/ કેવી રહેશે આપની 27/09/2020, વાંચો રાશિ ભવિષ્ય

  દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 27 સપ્ટેમ્બર 2020, રવિવાર તિથિ – અધિક આસો સુદ અગિયારસ રાશિ – મકર (ખ,જ) નક્ષત્ર – શ્રાવણ યોગ – સુકર્મા કરણ – વણીજ દિન વિશેષ – સવારનું લાભ ચોઘડીયું – 9.30 થી 11.00 […]

Uncategorized
 

દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 27 સપ્ટેમ્બર 2020, રવિવાર
  2. તિથિ – અધિક આસો સુદ અગિયારસ
  3. રાશિ – મકર (ખ,જ)
  4. નક્ષત્ર – શ્રાવણ
  5. યોગ – સુકર્મા
  6. કરણ – વણીજ

દિન વિશેષ –

  • સવારનું લાભ ચોઘડીયું – 9.30 થી 11.00
  • કમલા એકાદશી છે
  • શ્રી મહાલક્ષ્મી દેવીનું પૂજન કરવું. જો આપનું આરોગ્ય સાથ આપતું હોય તો ઉપવાસ પણ થઈ શકે.

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • ધન પ્રાપ્તિના અવસરો રચાય
  • ભાષા ઉપર કાબૂ રાખવો
  • ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે
  • કાર્યમાં ચીવટ વધી જાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • કકળાટથી દૂર રહેવાની ઇચ્છા થાય
  • આજે ટૂંકા પ્રવાસની ઇચ્છા થાય
  • થોડા થાકી ગયાનો અહેસાસ પણ થાય
  • આરોગ્ય જાળવજો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • ધન ખર્ચ થાય
  • કંજૂસાઈ વધી જાય
  • પરિવારમાં થોડી તંગદીલી વધે
  • ભાષા ઘણી તોછડી બની શકે છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • લગ્ન સંબંધી કાર્યો થાય
  • કુંવારા માટે શુભ સમય
  • તમે શત્રુજીત રહી શકો છો
  • તમારા શત્રુઓ હેઠા બેસે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • નોકરીમાં થોડી મુશ્કેલી વધે
  • જીવનસાથી સાથે થોડી રકઝક વધે
  • ઘરમાં કંકાસથી દૂર રહેવું
  • પિતાનું આરોગ્ય જાળવજો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • પુત્રવધુ દ્વારા લાભ
  • શંકા-કુશંકાથી દૂર રહેવું
  • પેટના દર્દો સતાવી શકે
  • વેપારના કાર્યો થોડા પાછા પડે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • ભાગ્ય સાથ આપે છે
  • પ્રગતિના યોગ જણાય છે
  • વેપારમાં લાભ મળે
  • કાર્યમાં સફળતા મળે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • ઝઘડાથી બચવું
  • તમારો જુસ્સો વધુ હોય
  • માથુ દુઃખવાનો વ્યાધી સતાવે
  • ભાગીદારી પેઢીમાં સાચવજો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • સાસરીયાને લઈને મતભેદ રહે
  • ભાષા ઉપર કાબૂ રાખજો
  • સંઘર્ષ થોડો વધી જાય
  • સંયમ રાખજો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • લોકોનો સાથ મળે
  • તમારા કાર્ય સરળ બને
  • પ્રેમ સંબંધ પણ મજબૂત બને
  • સફળતા અને સુખનો દિવસ છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • કોર્ટકચેરીથી સાવધાન
  • હિતશત્રુઓ વધારે તાકાત બતાવે
  • મિત્રોથી લાભ મળે
  • તમારા પાસા સવળા પડે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • જુદા જુદા કાર્યો થાય
  • તમારા કાર્યોમાં ધન ખર્ચ થાય
  • ધન સંપત્તિ વધે
  • આરોગ્ય પણ સુધરે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શ્રીવિષ્ણુ ભગવાન અને શ્રી લક્ષ્મીજીની ઉપાસના કરવી.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.