Breaking News/ કેશોદ સરકારી હોસ્પિટલમાં લાગી આગ, હોસ્પિટલના પ્રથમ માળે આગની ઘટના, 2 ફાયર બ્રાઉઝર સાથે ફાયર સ્ટાફ ઘટના સ્થળે, આગ પર કાબુ મેળવી દર્દી અને તેના પરિવારને બચાવી લેવાયો, આગની ઘટનાને પગલે હોસ્પિટલમાં અફરાતફરી મચી, અંતે તંત્રએ આ આગ એક મોક ડ્રિલ હોવાનું કર્યું જાહેર

Breaking News