Not Set/ કેસ વધી રહ્યા છે, લોકો ડરી રહ્યા છે; દાહોદમાં વધુ બે કોરોનાના કેસ નોંધાયા

કોરોના મામલે ગહુજરાતની દશા હાલ એવી છે કે, કેસ વઘી રહ્યા છે, કોઇ કાંઇ કરી શકે તેવું લાગતું નથી. કોરોનાને રાકવાનાં તમામ તુક્કા ફેઇલ જતા દેખાઇ રહ્યા છે અને માટે જ લોકો ડરી રહ્યા છે. જી હા કોરોનાનાં ડર વચ્ચે દાહોદમાં વધુ બે કોરોનાનાં પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી લોકોમાં ઉચ્ચાટ જોવામાં આવી રહ્યો છે. દાહોદનાં દેવગઢ બારિયા […]

Gujarat Others
e71010117377f5160ae550b3fbcff538 1 કેસ વધી રહ્યા છે, લોકો ડરી રહ્યા છે; દાહોદમાં વધુ બે કોરોનાના કેસ નોંધાયા

કોરોના મામલે ગહુજરાતની દશા હાલ એવી છે કે, કેસ વઘી રહ્યા છે, કોઇ કાંઇ કરી શકે તેવું લાગતું નથી. કોરોનાને રાકવાનાં તમામ તુક્કા ફેઇલ જતા દેખાઇ રહ્યા છે અને માટે જ લોકો ડરી રહ્યા છે. જી હા કોરોનાનાં ડર વચ્ચે દાહોદમાં વધુ બે કોરોનાનાં પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી લોકોમાં ઉચ્ચાટ જોવામાં આવી રહ્યો છે.

દાહોદનાં દેવગઢ બારિયા ગામે એક સાથે બે પોઝિટિવ કેસ નોંધાયા હોવાની વિગતો સામે આવી રહી છે. એક 68 વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તો 34 વર્ષીય યુવકને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. બંને કોરોના પોઝિટિવ દર્દીએને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હોવાની વિગતો સામે આવી રહી છે, ત્યારે લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આવુ ક્યાં સુધી ચાલશે….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews