Gujarat/ કોંગ્રેસનાં નવા પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાશે,શનિવાર અથવા સોમવારે યોજાશે સમારોહ,પ્રમુખ-વિપક્ષના નેતાની થશે સત્તાવાર જાહેરાત,પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની થશે જાહેરાત,વિપક્ષ નેતા તરીકે સુખરામ રાઠવાની થશે જાહેરાત ,જગદીશ ઠાકોર શનિવાર અથવા સોમવારે પદ ગ્રહણ કરશે,દિલ્હીથી પરત ફર્યા બાદ જગદીશ ઠાકોર કરશે ચર્ચા,પદગ્રહણ સમારોહ અંગે નેતાઓ સાથે કરશે ચર્ચા ,સાંજે 4 વાગે કોંગ્રેસના ધારાસભ્યોની મળશે બેઠક ,વિધાનસભાના હોલમાં મળશે ધારાસભ્યોની બેઠક ,બેઠકમાં વિપક્ષના નવા નેતાની થશે વિધિવત જાહેરાત

Breaking News