છોટાઉદેપુર/ કોંગ્રેસના બે પીઢ નેતાનો પુત્ર પ્રેમ આવ્યો સામે એક જ બેઠક પર ટીકીટ માટે કોંગ્રેસ નેતા સામ સામે નારણભાઇ રાઠવાએ ધારાસભ્યની ટિકિટની કરી માંગ પોતાના પુત્ર સંગ્રામસિહ માટે ટિકિટની કરી માંગ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ છે નારણભાઇ રાઠવા છોટાઉદેપુર મતવિસ્તારના ધારાસભ્ય માટે ટિકિટની માંગ આજ મત વિસ્તારના MLAએ પણ ટિકિટની કરી છે માંગ મોહનસિંહ રાઠવાએ પોતાના પુત્ર માટે ટિકિટની કરી છે માંગ સંગ્રામસિહ રાઠવા છે છોટાઉદેપુર નગરપાલીકા પ્રમુખ એક જ બેઠક પર ટીકીટ માટે કોંગ્રેસ નેતા સામ સામે

Breaking News