અમિત ચાવડા/ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પદગ્રહણ કર્યુ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે કર્યુ પદગ્રહણ, પદગ્રહણ પહેલા શાસ્ત્રોત વિધિથી પૂજા કરી હતી ઉપનેતા તરીકે શૈલેષ પરમાર પણ પૂજા વિધિમાં જોડાયા January 25, 2023jani Breaking News