Gujarat/ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા સુરતમાં, સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત, કોરોનાની સ્થિતિ વિશે મેળવી જાણકારી, સિવિલ સુપ્રિટેન્ડન્ટ સાથે કરશે ચર્ચા, પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ આપ્યું નિવેદન, કોઈપણ વ્યક્તિ સારવાર વગર ન જાય તે માટે કરી વાત, કોંગ્રેસ પણ સેવા માટે વોલિયન્ટર આપવા તૈયાર, સરકાર દ્વારા કામગીરી ઢીલી કરાઈ રહ્યાનો આરોપ

Breaking News