Gujarat/ કોંગ્રેસ નેતા જયરામ રમેશના સરકાર પર શાબ્દિક પ્રહાર પૂર્વ કેન્દ્રીય મંત્રી-AICCના મહામંત્રી જયરામ રમેશ ટ્વિટ દ્વારા સરકાર પર કર્યા શાબ્દિક પ્રહાર કહ્યું- ભારત જોડોયાત્રાની અસર અમદાવાદમાં અમદાવાદના 36મા નેશનલ ગેમ્સ હોડિંગ્સ પર દેખાઈ જે 29 સપ્ટે.થી 12 ઓકટો.સુધી થવાની છે થીમલાઇન છે- જૂડેગા ઇંડિયા,જીતેગા ઇંડિયા

Breaking News