Gujarat/ કોડીનારનાં વિવાન વાઢેર નામનાં બાળકનું નિધન, ઈન્જેકશન માટે રૂ.16 કરોડની હતી જરૂર, સોલા સિવિલ ખાતે પીએમ અર્થે લવાયો, સ્પાઈન મસ્ક્યુલર એટ્રોફી નામની હતી ગંભીર બિમારી, વિવાનને બચાવવા ચલાવાયું હતું અભિયાન, કોડીનારના આલિદર ગામનો રહેવાસી

Breaking News