Gujarat/ કોરોનાના કહેરમાં દર્દીઓ માટે મોટો નિર્ણય, 108 વગરજ હોસ્પિટલ દાખલ થઈ શકશે, HCની ફટકાર બાદ સરકારે બદલ્યો નિર્ણય, ખાનગી વાહનમાં પણ દર્દી જઈ શકશે હોસ્પિટલ, AMC ક્વોટામાં દાખલ થવા 108ની જરૂર નથી, AMC ક્વોટામાં દાખલ થવા આધાર કાર્ડની જરૂર નથી, આવતીકાલ સવારથી 8 વાગ્યાથી લાગુ પડશે નિયમ

Breaking News