Gujarat/ કોરોનાના કેસમાં વધારો થતા AMC તંત્ર હરકતમાં, અમદાવાદના અલગ અલગ જગ્યા પર AMCની ડ્રાઈવ, માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સ ન રાખનાર સામે કાર્યવાહી, વસ્ત્રાપુર લેક, જજીસ બંગ્લા રોડ પર AMCનું ચેકિંગ શરૂ, સીંધુભવન રોડ તેમજ લો ગાર્ડન પર પણ ચેકિંગ શરૂ

Breaking News