Gujarat/ દેવભૂમિ દ્વારકા બોલેરો અને એક્ટિવા વચ્ચે અકસ્માત, અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે મોત, અન્ય 1 વ્યક્તિ થયો ઇજાગ્રસ્ત, એક્ટિવા ચાલક દંપતિનું ઘટના સ્થળે મોત,  અકસ્માતમાં 12 વર્ષના પુત્ર બચાવ માતાપિતાનું મોત, ભાણવડ રોડ પર માંઝા ગામ પાસે અકસ્માત

Breaking News