Gujarat/ કોરોનાની ચેન તોડવા ઉદ્યોગપતિ નરેશ પટેલની પહેલ , નરેશ પટેલે પોતાની કંપનીમાં જાહેર કર્યુ સ્વૈચ્છિક લોકડાઉન, પટેલ બ્રાસ વર્કસ એક સપ્તાહ માટે રહેશે બંધ , 450 કર્મચારીઓની છે આ કંપની , રાજકોટમાં કોરોનાનાં કહેર વચ્ચે સ્તુતિય પગલું, ખોડલધામનાં પ્રમુખ છે નરેશ પટેલ , સ્વૈચ્છિક લોકડાઉન કરી સમાજને આપ્યો અલગ સંદેશ , પટેલ બ્રાસ વર્કસનું દેશભરમાં છે આગવું નામ , આવતા ગુરુવાર સુધી ફેકટરી રહેશે બંધ , પટેલ બ્રાસ વર્કસનાં નિર્ણયનું અનુકરણ કરશે અન્ય કંપનીઓ?

Breaking News