Gujarat/ કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા સરકાર સજ્જ, 20 IAS અધિકારીઓને જવાબદારી સોંપાઈ, AMCના પૂર્વ કમિનશર વિજય નહેરાને જવાબદારી, વિજય નહેરા સ્ટેટ કમાન્ડ કંટ્રોલ રૂમમાં રહેશે તહેનાત, 13 અલગ-અલગ કામગીરી માટે જવાબદારી સોંપાઈ

Breaking News