National/ કોરોનાની ત્રીજી લહેર મુદ્દે મોટા સમાચાર, OTMRIનાં વૈજ્ઞાનિક રાગેશ શાહ સાથે ખાસ વાતચીત, આવનાર 10 દિવસમાં જ જોવા મળશે અસર, ત્રીજી લહેરથી બચવા માસ્ક અને રસીકરણ જરૂરી, અગાઉ સંક્રમિત થયેલા લોકોએ નિશ્ચિત થવું નહિ, કોવિડ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવું

 

Breaking News