Gujarat/ કોરોનાનું સંક્રમણ વધતાં ગુજરાત હાઈકોર્ટ રહેશે બંધ,હાઈકોર્ટના તમામ વિભાગોમાં કરાશે સેનેટાઈઝ,10 એપ્રિલથી 14 એપ્રિલ સુધી હાઈકોર્ટ રહેશે બંધ,ગુજરાત હાઈકોર્ટના ચિફ જસ્ટીસે લીધો નિર્ણય

Breaking News