Not Set/ કોરોનાનો કહેર ગાંધીનગર પર અવિરત, જીલ્લામાં 21 કેસ આવતા ફફડાટ…

ગુજરાતનાં પાટનગર ગાંધીનગર પર કોરોનાનો કહેર વધતો જ જોવામાં આવી રહ્યો છે. જી હા, આજે ફરી અધધધ કેસ સામે આવતા તંત્ર પણ ચિંતામાં આવી ગયું જણાઇ રહ્યું છે. ગાંધીનગરમાં આજે એક સાથે વધુ 21 કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે.  ગાંધીનગર શહેરમાં આજે 3 કોરોના કેસ આવ્યા છે. સેક્ટર 21 અને સેક્ટર 26 માં […]

Uncategorized
2d211b0212c9042988ba53a91e5f7d48 કોરોનાનો કહેર ગાંધીનગર પર અવિરત, જીલ્લામાં 21 કેસ આવતા ફફડાટ...

ગુજરાતનાં પાટનગર ગાંધીનગર પર કોરોનાનો કહેર વધતો જ જોવામાં આવી રહ્યો છે. જી હા, આજે ફરી અધધધ કેસ સામે આવતા તંત્ર પણ ચિંતામાં આવી ગયું જણાઇ રહ્યું છે. ગાંધીનગરમાં આજે એક સાથે વધુ 21 કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. 

ગાંધીનગર શહેરમાં આજે 3 કોરોના કેસ આવ્યા છે. સેક્ટર 21 અને સેક્ટર 26 માં 1-1 કોરોના કેસ આવ્યો છે, તો GEB કોલોનીમાં 1 કેસ કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે કલોલમાં 8 અને દહેગામમાં 2 કોરોના કેસ સામે આવતા કોરોના જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં ભારે ઝડપથી ફેલાઇ રહ્યાની વિગતો વિદિત થાય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews