National/ કોરોનાનો ટેસ્ટ હવે ઘરેબેઠા થઈ શકશે,જાતે કીટ મગાવી કરી શકાશે ટેસ્ટ,હોમ ટેસ્ટિંગ કીટને સરકારની મંજૂરી,જો કે ICMRએ બહાર પાડી એડવાઈઝરી,કયા સંજોગોમાં ઉપયોગ કરવો તે નિર્દેશ,સામાન્ય લક્ષણો હોય તે જ ઉપયોગ કરે,કોરોનાગ્રસ્તના સંપર્કમાં આવનાર કરી શકે

Breaking News