National/ કોરોના કેસ મુદ્દે PMની ઉચ્ચસ્તરીય બેઠક મળી, PM મોદીની અધ્યક્ષતામાં મળી બેઠક, કોરોના સંક્રમણ અને રસીકરણ મુદ્દે ચર્ચા, ટોચનાં અધિકારીઓ બેઠકમાં જોડાયા, કેબિનેટ સચિવ,આરોગ્ય સચિવ રહ્યાં હાજર

Breaking News