ગુજરાત/ અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થવાનું નક્કી, ગુજરી બજારમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સનાં નિયમનો કર્યો ભંગ

રાજ્યમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં સૌથી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. જણાવી દઇએ કે, અમદાવાદમાં રવિવારે ગુજરી બજાર ભરાતુ હોય છે.

Ahmedabad Gujarat
1 39 અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થવાનું નક્કી, ગુજરી બજારમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સનાં નિયમનો કર્યો ભંગ
  • અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થવાનું નક્કી
  • ગુજરીબજારમાં સવારે લોકોની ભીડ
  • સોશિયલ ડિસ્ટન્સનાં નિયમનો ભંગ
  • સંક્રમણને કારણે વધી શકે છે કોરોના કેસ
  • કોરોનાનાં કેસો વધશે તો જવાબદાર કોણ?

રાજ્યમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં સૌથી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. જણાવી દઇએ કે, અમદાવાદમાં રવિવારે ગુજરી બજાર ભરાતુ હોય છે. ત્યારે આજે આ ગુજરી બજારમાં જે જોવા મળ્યુ તે આવતા સમયમાં અમદાવાદમાં કોરોના વિસ્ફોટ કરે તો નવાઇ નહી.

જી હા, અહી આજે સવારે લોકોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. જ્યા સોશિયલ ડિસ્ટન્સનાં નિયમનો ભંગ કરવામાં આવ્યો હતો. વધારે સંક્રમણનાં કારણે કોરોનાનાં કેસો વધે તે આ જોતા નક્કી જ લાગી રહ્યુ છે. વધતા કેસો વચ્ચે કામ વિના ઘરની બહાર નિકળવુ જોખમી સાબિત થઇ રહ્યુ છે, ત્યારે અહી ઘણા એવા લોકો પણ જોવા મળ્યા છે કે જેઓ માત્ર આટાફેરા કરવા માટે આવ્યા હોય.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ