India/ કોરોના દર્દીઓને AIIMSના ડિરેક્ટરની ચેતવણી, વારંવાર સીટી સ્કેનથી કરાવવાથી કેન્સરનું જોખમ, AIIMSના ડિરેક્ટર ડો.ગુલેરિયાએ આપી ચેતવણી, ડૉક્ટરની સલાહ વગર દર્દીઓ ન કરાવે સીટી સ્કેન, દર્દીએ સીટી સ્કેન પહેલાં છાતીનો એક્સ રે કરાવવો

Breaking News