National/ કોરોના મૃતકોની સહાય અંગે સુપ્રીમનો મોટો નિર્ણય, મૃતકોનાં પરિજનોને 50 હજારની સહાય અપાશે, ઓછામાં ઓછી 50 હજાર રૂ.ની સહાય અપાશે, કોઇપણ રાજ્ય સહાય આપવાથી ઇનકાર નહીં કરી શકે, કેન્દ્ર સરકારની સહાયની જાહેરાતને SCની મંજૂરી, રાજ્યનાં આપદા પ્રબંધન ફંડમાંથી અપાશે આર્થિક સહાય

Breaking News