International/ કોરોના વાઇરસનું મૂળ શોધો, નહીં તો બીજી મહામારી માટે તૈયાર રહો, બીજી મહામારીનો સામનો કરવા તૈયાર રહો, યુ.એસનાં આરોગ્ય નિષ્ણાતોએ આપી ચેતવણી, દુનિયા પર ભાવિ મહામારીનું જોખમ ઝળુંબતું રહેશે, વુહાનની સી ફુડ માર્કેટમાં પહેલો કોરોના વાયરસ મળ્યો, ઉદભવસ્થાન વિશે કોઇ ચોક્કસ માહિતી નથી

Breaking News