India/ કોરોના સામેની લડતમાં નવું હથિયાર, વિરાફિનના એક ડોઝની કિંમત 11,995, વિરાફિનથી 7 દિવસમાં કોરોનાને માતનો દાવો, 7 દિવસમાં જ RT-PCR નેગેટિવ થવાનો દાવો, ઓક્સિજન સપોર્ટની ઓછી જરૂરનો પણ દાવો, વિરાફિન આપવાથી વાયરલ લોડ થાય છે ઓછો, ઈમરજન્સી વપરાશ માટે અપાય છે દવાને મંજૂરી, DGCIએ આપી છે ઇમરજન્સી વપરાશને મંજૂરી, ગુજરાતની ઝાયડસ કેડિલાએ બનાવી છે દવા

Breaking News