Ahmedabad/ કોર્પો.ના ઇતિહાસમાં એક દિવસમાં બનાવ્યો મોટો રોડ વિરાટનગરથી SP રિંગ રોડ સુધીનો બનાવ્યો નવો રસ્તો 2 કિમી.નો નવો રસ્તો 4 પેવર મશીન ચલાવી બનાવાયો 4000 મેટ્રિક ટન ડામરનો કરવામાં આવ્યો ઉપયોગ દર વર્ષ 1 લાખ મેટ્રિક ટનનો ડામર ઉપયોગ થતો હતો આ વર્ષ 7.5 લાખ મેટ્રિક ટન ડામર વાપરવામાં આવ્યો

Breaking News