Gujarat/ ક્ચ્છમાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટીનું જેકેટ મળ્યું,કચ્છના દરિયાઇ વિસ્તારમાંથી મળી આવ્યું જેકેટ,જખૌ નજીક આવેલા ખીદરત ટાપુ પાસેથી મળી આવ્યું,પાકિસ્તાન મરીન સિક્યોરિટીનો બુલેટપ્રુફ જેકેટ મળ્યું,સ્ટેટ આઈબી દ્વારા અપાઈ હતી બાતમી,જખૌ મરીન પોલીસે પાક.સિક્યુરીનું જેકેટ કબ્જે કર્યું,જેકેટ મળી આવતા ઉચ્ચ અધિકારીઓ આવ્યા હરકતમાં

Breaking News