Gujarat/ ક્ચ્છ કલેકટર પદે ફરી પ્રવીણા ડી.કે.રિટર્ન, ભુજથી ગોધરા ગયેલા કલેકટર 4 દિવસમાં ફરી પરત ફર્યા , જિલ્લા કલેકટર તરીકે પરત ફર્યા, નવા જિલ્લા કલેકટર સુજલ કુમાર મયાત્રાને ગોધરા મુકાયા, ચાર્જ સંભાળ્યાના 4 દિવસમાં કલેકટરની અરસ પરસ બદલી , અરસપરસ બદલી થઈ જતા તર્ક-વિતર્ક તેજ, નવા કલેકટરે સંભાળી લીધો હતો ચાર્જ
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)