Gujarat/ ક્ચ્છ જખૌ નજીક દરિયામાં ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.4 નોંધાઈ , રાત્રે 10.55 કલાકે આવ્યો ભૂકંપનો આંચકો, નલિયાથી 36 કિમિ દૂર પશ્ચિમ-દક્ષિણે નોંધાયું કેન્દ્રબિંદુ, રણ બાદ દરિયાના નવા એપી સેન્ટરથી સર્જાયા અનેક પ્રશ્નાર્થ

Breaking News