Gujarat/ પદનામિત CM ભુપેન્દ્ર પટેલ પહેલા દિવસથી એકશનમાં, જામનગર જિલ્લામાં તાત્કાલિક સહાય પહોંચાડી, જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરી આપી સુચના, ત્રણ ગામોનાં 35 જેટલાં લોકોને પહોંચાડી મદદ, પાણીમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવા જણાવ્યું, 35 જેટલાં લોકોને સલામત સ્થળે પહોંચાડવા જણાવ્યું, જામનગર જિલ્લામાં ભારે વરસાદથી વણસી હતી સ્થિતિ

Breaking News