Not Set/ ક્રિકેટની ટોચની સંસ્થા દ્વારા મ‌ળી લીલી ઝંડી ટેસ્ટ ક્રિકેટમાં પણ રમાશે વર્લ્ડ ચેમ્પિયનશિપ

ટેસ્ટ ક્રિકેટમાં પણ હવે વર્લ્ડ ચેમ્પિયનશિપ રમાશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (આઈસીસી) આને મંજૂરી આપી દીધી છે. 2019 વર્લ્ડ કપ પછી પ્રથમ ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન થશે. ફાઇનલ મુકાબલો એપ્રિલ 2021માં ઇંગ્લેન્ડમાં રમાશે. આ ઉપરાંત પ્રથમ વન-ડે લીગ અને ચાર દિવસોની ટેસ્ટ મેચને પણ ક્રિકેટની ટોચની સંસ્થા દ્વારા લીલી ઝંડી મ‌ળી ગઈ છે. આ જાહેરાતથી નવા […]

Sports

ટેસ્ટ ક્રિકેટમાં પણ હવે વર્લ્ડ ચેમ્પિયનશિપ રમાશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (આઈસીસી) આને મંજૂરી આપી દીધી છે. 2019 વર્લ્ડ કપ પછી પ્રથમ ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન થશે. ફાઇનલ મુકાબલો એપ્રિલ 2021માં ઇંગ્લેન્ડમાં રમાશે. આ ઉપરાંત પ્રથમ વન-ડે લીગ અને ચાર દિવસોની ટેસ્ટ મેચને પણ ક્રિકેટની ટોચની સંસ્થા દ્વારા લીલી ઝંડી મ‌ળી ગઈ છે. આ જાહેરાતથી નવા ક્રિકેટરોને પણ તક મળશે.