Not Set/ ક્રિકેટ/ હેમાંગ અમીન BCCIના વચગાળાના સીઈઓ બન્યા

મંગળવારે આઈપીએલના વર્તમાન સીઓઓ હેમાંગ અમીનને  બીસીસીઆઈના વચગાળાના સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ગયા અઠવાડિયે રાહુલ જોહરીના રાજીનામાથી આ પદ ખાલી હતું. બોર્ડની એપેક્સ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બોર્ડના એક અધિકારીએ કહ્યું કે આમિન આ પદ માટે સૌથી યોગ્ય છે. અમીન પ્રખ્યાત ઈન્ડિયન પ્રીમિયર લીગના વર્તમાન મુખ્ય પરેટિંગ અધિકારી છે અને […]

Uncategorized
મંગળવારે આઈપીએલના વર્તમાન સીઓઓ હેમાંગ અમીનને  બીસીસીઆઈના વચગાળાના સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ગયા અઠવાડિયે રાહુલ જોહરીના રાજીનામાથી આ પદ ખાલી હતું. બોર્ડની એપેક્સ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બોર્ડના એક અધિકારીએ કહ્યું કે આમિન આ પદ માટે સૌથી યોગ્ય છે.

અમીન પ્રખ્યાત ઈન્ડિયન પ્રીમિયર લીગના વર્તમાન મુખ્ય પરેટિંગ અધિકારી છે અને તે વર્ષ 2017 થી આઈપીએલની કામગીરી સંભાળી રહ્યાં છે.

બીજી તરફ,  બોર્ડે એવો સંકેત પણ આપ્યો છે કે બે મહિનામાં એક નવો સીઈઓ મળી જશે. 17 જુલાઇએ યોજાનારી બોર્ડની એપેક્સ કાઉન્સિલની બેઠકમાં પણ આ અંગે ચર્ચા કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.