કાળમુખા કોરોનાનાં સંક્રમણની ચપેટથી બચવા માટેના રસ્તા આમ તો ખુબ રસળ છે. ઘરમાં રહે, એક બીજાથી દુર રહો, કોઇ પણ વસ્તુને બીન જરુરી અડકો નહી, મોં – આંખ – કાન – નાકને બીનજરૂરી અડકો નહી વગેરે વગેરે….હવે 34 દિવસનાં લોકડાઉનમાં લોકોને એ તો ખબર પડી જ ગઇ છે કે સામાજીક અંતર અને માસ્કનું મહત્વ શું છે. પરંતુ છતા પણ અનિવાર્ય સંજોગોમાં બહાર જવુ પડે કે કોઇ એવા સંજોગો ઉભા થાય કે જ્યારે આપની સમજની કોઇ વસ્તુ કોરોનાનાં સંક્રમણથી બચાવી રાખવામાં આસક્ષમ જણાય ત્યારે શું…બસ આવી જ ચિંતા મતવ્ય ન્યૂઝને પણ તમારી હોવાથી મંતવ્ય પરિવાર દ્વારા તમારા સ્વાસ્થ્યને સલામતી આપવા ડોક્ટર પાસેથી સલાહ લેવામાં આવે છે. તો ચાલો જોઇએ આજે શું કહે છે ડોક્ટર….
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
