Breaking News/ ખંભાળિયા નજીક ખાનગી કંપનીમાં દુર્ઘટના, નયારા એનર્જી કંપનીમાં સર્જાઈ મોટી દુર્ઘટના, ગરમ પાણીની પાઇપ તૂટતાં 10 જેટલા મજૂરો ઘાયલ, 10 માંથી બે મજુરોની હાલત ગંભીર, વેકયુમ રેસિડ્યુલ પાઇપલાઇનની સફાઈ દરમિયાન પાઇપ તૂટી, કેટલાક મજૂરોને ગંભીર ઇજા પહોંચતા જામનગર ખસેડાયા, 5 જેટલા ગંભીર રીતે દાઝ્યા હોવાથી ICU સારવાર હેઠળ, ઘટનાનું કારણ શોધવા આંતરિક તપાસના આદેશ  

Breaking News
Breaking News