Gujarat/ ખંભાળિયા મહિલા PSIના પતિનો આપધાતનો પ્રયાસ PSIના પતિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા ભાણવડ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાઈ વધુ સારવારની જરૂર જણાતાં જામનગર રીફર કરાયા PSIના પતિના આપધાતના પ્રયાસનું કારણ અકબંધ ભાણવડ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી

Breaking News