Dwarka/ દેવભૂમિ દ્વારકામાં કાતિલ ઠંડીની લહેર જામખંભાળિયા શહેરમાં ઠંડીની અસર વર્તાઈ ઠંડીના કારણે જનજીવન પર માઠી અસર પહોંચી બસ સ્ટેન્ડ પાસે એક ભિક્ષુક ઠંડીનો ભોગ બન્યા કાતિલ ઠંડીમાં ઠૂંઠવાતાં ભિક્ષુકનું થયું મોત સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી પોલીસે મૃતદેહને કબ્જે લઇને તપાસ હાથ ધરી

Breaking News