બાળકો ગુમ/ બનાસકાંઠાઃ જગાણા ગામેથી ચાર બાળકો ગુમ બપોરે 3:00 વાગે કપડાં લઈને નીકળેલા બાળકો પરત ના ફર્યા બાળકો પરત ન ફરતા પરિવારજનોમાં ચિંતા પાલનપુર તાલુકા પોલીસે ગુમ બાળકોની શોધખોળ આધારિત 5 કલાક બાદ પણ બાળકો પરત ન ફરતા ચિંતા વધી

Breaking News