Gujarat/ રાજ્યમાં કોરોનાની સ્થિતિ બેકાબુ, નવા 2220 કેસ સામે 1988 દર્દી રિકવર, 24 કલાકમાં 10 લોકોનાં કોરોનાથી મૃત્યુ, રાજ્યમાં હાલ 12,263 એક્ટિવ કેસ, રાજ્યમાં સાજા થવાનો દર 94.51 ટકા, સુરતમાં સૌથી વધુ નવા 644 કેસ, બીજા ક્રમે અમદાવાદમાં નવા 606 કેસ

Breaking News