Breaking News/ ખેડાઃ પેટ્રોલપંપ ઉભા ઉભા પડી જઇ થયુ મોત, કપડવંજના પેટ્રોલપંપ પર બની ઘટના, અરવલ્લીના મુસાફરનુ થયુ મોત, રીક્ષામાં ડીઝલ પુરાવવા ઉભા હતા, હસમુખ ઝાલા નામના વ્યક્તિનું થયુ મોત, સમગ્ર ઘટના CCTV કેદ

Breaking News
Breaking News