Not Set/ ખેડા: ચકલાસી વિસ્તારમાંથી ઝડપાયું જુગારધામ, સ્ટેટ મોનિટરિંગ સેલે જુગારધામ પર કર્યા દરોડા, ઘટનાસ્થળેથી 15 આરોપી ઝડપાયા, 8 ફરાર, રૂ.4.45 લાખના મુદ્દામાલ સાથે આરોપીઓની અટકાયત, જુગારધામથી 17 મોબાઈલ પોલીસે કબ્જે કર્યા

Breaking News
BREKING NEWS 1 ખેડા: ચકલાસી વિસ્તારમાંથી ઝડપાયું જુગારધામ, સ્ટેટ મોનિટરિંગ સેલે જુગારધામ પર કર્યા દરોડા, ઘટનાસ્થળેથી 15 આરોપી ઝડપાયા, 8 ફરાર, રૂ.4.45 લાખના મુદ્દામાલ સાથે આરોપીઓની અટકાયત, જુગારધામથી 17 મોબાઈલ પોલીસે કબ્જે કર્યા