Gujarat/ ખેડા: મહેમદાવાદ મામલતદારને સેશન્સ કોર્ટે ફટકારી સજા, મામલતદાર અને કોમપ્યુટર ઓપરેટરે માંગી હતી લાંચ, 2013માં લાંચ માંગવાના ગુનામાં નોંધાઇ હતી ફરિયાદ, મામલતદારને 10 હજાર, કોમ્પ્યુટર ઓપ.ને 15 હજારનો દંડ, February 21, 2022parth amin Breaking News