Kheda/ ખેડા: વિદેશમાં વધુ એક ગુજરાતી યુવકની હત્યા ઠાસરાના સાંઢેલી ગામના 24 વર્ષીય યુવકની હત્યા કુંતજ પટેલ નામના યુવકની યુગાન્ડામાં કરાઈ હત્યા. કુંતજ ગ્રોસરીના સ્ટોર પર કરતો હતો કામ ચાર વર્ષ પહેલાં જ થયા હતા કુંતજના લગ્ન કુંતજ અને તેની પત્ની યુગાન્ડામાં સ્થાયી થયા હતા ગત 27 તારીખના રોજ બપોરે 2 વાગ્યે કરાઈ કુંતજની હત્યા સ્ટોરની બહાર જ કુંતજની ગોળી મારી કરાઈ હત્યા હત્યા કર્યા બાદ હત્યારો થયો હતો ફરાર યુગાન્ડા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાની કરી ધરપકડ હત્યારાની ધરપકડ બાદ થયો ચોંકાવનારો ખુલાસો હત્યારો યુગાન્ડા પોલીસ કોન્સ્ટેબલ હોવાનું સામે આવ્યું હત્યા શા માટે કરવામાં આવી તે કારણ હજુ અકબંધ

Breaking News