Not Set/ ખેડા SOG ટીમ દ્વારા 400 કિલો ગાંજો જપ્ત, ગુજરાત નશાનાં મામલે પંજાબનાં રસ્તે ?

ગુજરાત હવે નશાખોરીના મામલે પંજાબનાં પગલે જઇ રહ્યુ હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે. જી હા, અમદાવાદમાં પોલીસ દ્વારા 40 કિલો ગાંજો પકડાયાની ગણતરીની કલાકોમાં જ ખેડા SOG ટીમે પણ સપાટો બોલાવી દીધો હોવાની વિગતો સામ આવી રહી છે. ખેડા SOG ટીમ દ્વારા 400 કિલો ગાંજો જપ્ત કરાયો હોવાની સનસનજનક વિગતો સામે આવી રહી છે. ખેડા SOG ટીમે બાતમીના આધારે ગાંજો […]

Gujarat Others

ગુજરાત હવે નશાખોરીના મામલે પંજાબનાં પગલે જઇ રહ્યુ હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે. જી હા, અમદાવાદમાં પોલીસ દ્વારા 40 કિલો ગાંજો પકડાયાની ગણતરીની કલાકોમાં જ ખેડા SOG ટીમે પણ સપાટો બોલાવી દીધો હોવાની વિગતો સામ આવી રહી છે. ખેડા SOG ટીમ દ્વારા 400 કિલો ગાંજો જપ્ત કરાયો હોવાની સનસનજનક વિગતો સામે આવી રહી છે. ખેડા SOG ટીમે બાતમીના આધારે ગાંજો જપ્ત કર્યો હોવાની વિગતો વિદિત છે. 400 કિલો જપ્ત કરવામાં આવેલ ગાંજાની બજાર કિમત રૂપિયા 40.50 લાખની હોવાનુ અનુમાન છે. પોલીસે ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews