Gujarat/ ખેડૂતો માટે મોટી રાહતનાં સમાચાર, ખાતરનાં ભાવમાં કોઇ વધારો નહીં, રાજ્ય કૃષિમંત્રી ફળદુનું મોટું નિવેદન, ખાતર વેચાણ કરતી કંપની મુદ્દે આપી માહિતી, કંપનીઓ દ્વારા ભાવવધારો નથી કરાયો, DAP-NPK ખાતરનાં ભાવ યથાવત, ભાવવધારાનો અહેવાલ થયો હતો પ્રસારિત, 1 માર્ચથી લાગૂ થવાનો હતો ભાવવધારો, ભાવવધારા મુદ્દે સરકારની સ્પષ્ટતા, ચૂંટણી સમયે પ્રજાને દોરાય છે ગેરમાર્ગે: ફળદુ, ગેરમાર્ગે દોરવા કોંગ્રેસનો પ્રયાસ: ફળદુ

Breaking News