કમોસમી વરસાદની આગાહી/ ખેડૂતો માટે હજી સંકટના વાદળ આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી બે થી ત્રણ દિવસ ઓછો વરસાદ રહેશે 4 થી 5 મે વરસાદ વધુ રહેશે વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી

Breaking News