Breaking News/ ખેડૂત ન્યાયયાત્રાનો આજે સાતમો દિવસ, મહેસાણા-ગાંધીનગર હાઇવે નજીક યાત્રા રોકવામાં આવી, પોલીસ દ્વારા થોડા સમય માટે યાત્રા રોકવામાં આવી, પોલીસ દ્વારા પૂછપરછ કરવા કિસાન યાત્રા રોકી, પૂછપરછ અને માંગ પૂછ્યા બાદ આગળ વધી યાત્રા, રાજીનામાંની માંગ સાથે યાત્રા ગાંધીનગર તરફ રવાના  

Breaking News
Breaking News