khodaldham/ ખોડલધામ ચેરમેન નરેશ પટેલનું નિવેદન ખોડલધામ પાટીદાર સમાજને વધુ સંગઠિત કરાશે, દર ત્રણ મહિને પાટીદાર આગેવાનોની બેઠક યોજવા નિર્ણય, લેઉવા પટેલ સમાજના આગેવાનોની યોજાઇ બેઠક, ખોડલધામ ખાતે આયોજિત બેઠક રાજકીય નથી, સમાજના હિતના કાર્યક્રમની ચર્ચા માટે યોજાઇ બેઠક, બેઠકમાં કોઇ રાજકીય મુદ્દો ચર્ચાયો નથી, સમાજને સંગઠિત કરવાનો સૂર બેઠકમાં વ્યક્ત થયો

Breaking News