Not Set/ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલને ભાવી મુખ્યમંત્રી દર્શાવતા પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ

રાજકોટઃ કાગવડ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલને ભાવી મુખ્યમંત્રી તરીકેના પોસ્ટર સોશિયમ મીડિયામં વાયરલ થયા છે. આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે અનેક ઇતિહાસ રચનારા મેનેજમેન્ટ ગુરુ નરેશ પટેલના સફળ નેતૃત્વનો લાભ ગરવી ગુજરાતને આપવા માટે કેટલાક રાજકીય પક્ષો દ્વારા નરેશ પટેલને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતા છે. નરેશ પટેલે કાગડમાં ખોડલ માતાના […]

Uncategorized
WhatsApp Image 2017 02 22 at 3.49.19 PM ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલને ભાવી મુખ્યમંત્રી દર્શાવતા પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ

રાજકોટઃ કાગવડ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલને ભાવી મુખ્યમંત્રી તરીકેના પોસ્ટર સોશિયમ મીડિયામં વાયરલ થયા છે. આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે અનેક ઇતિહાસ રચનારા મેનેજમેન્ટ ગુરુ નરેશ પટેલના સફળ નેતૃત્વનો લાભ ગરવી ગુજરાતને આપવા માટે કેટલાક રાજકીય પક્ષો દ્વારા નરેશ પટેલને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતા છે.

નરેશ પટેલે કાગડમાં ખોડલ માતાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન સંખ્યા બંધ સિદ્ધિ મેળવી હતી. ઘણા વર્લ્ડ રેકોર્ડ નોધાવ્યા હતા.