સુરત/ ગણેશ પંડાલમાં બાર ડાન્સર બોલાવવાનો મામલો બાર ડાન્સરો સાથે ડાન્સ કરનાર 7ની ધરપકડ ‘ઉફ કયા રાત આયી હૈ’ ગીત પર ઠુમકા ભારે પડયા 7 લોકો પૈકી અનિલ ઉર્ફે એલુ ડેલુ રાણા લિસ્ટેડ બુટલેગર ગણેશ વિસર્જનની આગલી રાત્રે યોજાઈ હતી જલસા પાર્ટી

Breaking News