1 થી 4 ટ્રાફિક સિગ્નલ બંધ/ ગરમી વધતા અમદાવાદ ટ્રાફિક પોલીસનો નિર્ણય બપોરે ટ્રાફિક સિગ્નલ પર ઉભું રહેવું નહીં પડે બપોરે 1થી 4 સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે બપોરે તમામ 252 ટ્રાફિક સિગ્નલ બ્લિંકર કરાશે હાલ શહેરના 20 ટકા સિગ્નલો બ્લિંકર કરાયા

Breaking News