Gujarat/ ગાંધીનગરઃ કોંગ્રેસના ધારાસભ્યો સાથે મહેસૂલ મંત્રીની બેઠક,  બેઠકને લઈ કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાની પ્રતિક્રિયા,  ‘ધારાસભ્યોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા છેઃ હર્ષદ રિબડીયા,  ‘પ્લોટના રાપ્લોટીંગના મુદ્દાઓ પણ આવરી લેવામા આવ્યા’,  ‘હકારાત્મક અભિગમ સાથે સરકાર સાથે ચર્ચા થઈ છે’

Breaking News